અમરેલી જિલ્લા પ્રમુખ અભિયાન એજયુકેસન ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ સામાજિક કાર્ય કર બહુજન વોઇસ યુવા નેતા ભરત કાતરીયા નો આજે 14 ડિસેમ્બરે જન્મદિવસ શુભકામના ઓ
ઉપલેટા તાલુકાના ઇસરા ગામે  મામલતદાર, ટીડીઓ,તેમજ હેલ્થ ઓફિસર ના સ્ટાફ ને સાથે રાખી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો
ડુંગરની શ્રી જે. એન. મહેતા હાઇસ્કૂલના NCC યુનિટ દ્વારા 72 મા એન.સી.સી. દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી.
પાલીતાણા ખાતે આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લાનુ  સ્નેહ મિલન સમારોહ યોજાયો.
પોરબંદર જિલ્લા કક્ષા નો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં રાણાવાવ તાલુકાના અમરદડ પ્રા.શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતા જેઠવા યુવરાજ સંજયભાઈ જિલ્લાકક્ષાની ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર
બે વર્ષ પુર્વે આડોડીયાવાસ વીસ્તારમાં મહિલાને સળગાવી દઈ હત્યા કરવાના ગુન્હામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા
ગારિયાધાર શહેર ની  સરકારી સ્કૂલ ગ્રાઉન્ડ મા  સેવા સેતું કાર્યક્રમ નું  આયોજન કરાયું..
કોળી સેના સ્થાપક શ્રીપરસોત્તમભાઈ સોલંકી ની સૂચના થી કોળી સેના ભાવનગર જિલ્લાના ગારીયાધાર  તાલુકા-શહેર ના કોળી સેના ના નવનિયુક્ત હોદેદારો ની નિમણુંક કરવા માં આવી
ગારિયાધાર ના ડિવાઇન સ્ટાર નો કારીગર  પ્રવીણ  ઍ એકજ દિવસ મા 524 હીરા બનાવી ને રેકોર્ડ કર્યો !!
જાફરાબાદ નાં માછીમારો ની ઉમરગામ નાં દરિયાકાંઠે ગુમ થયેલ જાળ ધારાસભ્ય અંબરીષ ડેર ની મદદ થી પરત મળી.
ભાવનગર જિલ્‍લામાં ઘુસાડવામાં આવેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ/ બિયરનો જથ્‍થો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર
ગારિયાધાર શહેર ના ટૉળપાણા વિસ્તાર મા શરદ પૂનમ ની ભવ્ય  ઉજવણી કરવા મા આવી SBV. ટ્સ્ટ દ્રારા
રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન મશીન તેમજ 25 ઓક્સિજનના બાટલા ફાળવતા પૂજ્ય રમેશભાઈ ઓઝા