કોળી સેના સ્થાપક શ્રીપરસોત્તમભાઈ સોલંકી ની સૂચના થી કોળી સેના ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા-શહેર ના કોળી સેના ના નવનિયુક્ત હોદેદારો ની નિમણુંક કરવા માં આવી

*આજ રોજ કોળી સેના સ્થાપક શ્રીપરસોત્તમભાઈ સોલંકી ની સૂચના થી કોળી સેના ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા-શહેર ના કોળી સેના ના નવનિયુક્ત હોદેદારો ની નિમણુંક કરવા માં આવી.* આ કાર્યકામ માં કોળી સેના યુવા પ્રમુખ ગુજરાત શ્રી દિવ્યેશભાઈ સોલંકી,કોળી સેના ભાવનગર જિલ્લા પ્રમુખ અનંદભાઈ ડાભી,કોળી સેના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયા, મથુરભાઈ જાંબુચા ( ભાવ. જિલ્લા કોળી સેના સઁગઠન મઁત્રી ) કુરજી ભાઈ ચુડાસમા - ભાવ. જી. કો. સેના ઉપપ્રમુખ, લશ્કર ભાઈબારૈયા - કોળી સમાજ ના આગેવાનો અને ગારીયાધાર કોળી સેના તાલુકા શહેર ના પ્રમુખ -ઉપપ્રમુખ મહામંત્રી અને સમગ્ર કરોબારી ટીમ દ્વારા કાર્યક્રમ ની જહેમત ઉઠાવીહતી *રિપોર્ટર,મુકેશ કંટારીયા ગારિયાધાર*

Post a Comment

0 Comments