*આજરોજ ગારિયાધાર શહેર ની સરકારી સ્કૂલ ગ્રાઉન્ડ મા સેવા સેતું કાર્યક્રમ નું આયોજન કરાયું..*
જેમાં ઉપસ્થિત ગારિયાધાર ના વકીલ શ્રી ઓ અને બહાર થી આવેલ વકિલ શ્રી ઓ અને ગારિયાધાર ના અરશદ ગોગદ્દા (વકીલ) તેમજ ગારિયાધાર મામલદાર સ્ટાફ હાજર રહ્યા હતા અને આ સેવા સેતુ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments