અમરેલી જિલ્લા પ્રમુખ અભિયાન એજયુકેસન ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ સામાજિક કાર્ય કર બહુજન વોઇસ યુવા નેતા ભરત કાતરીયા નો આજે 14 ડિસેમ્બરે જન્મદિવસ શુભકામના ઓ

રાષ્ટ્રીય દલિત અધિકાર ના અમરેલી જિલ્લા પ્રમુખ /અભિયાન એજયુકેસન ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ સામાજિક કાર્ય કર બહુજન વોઇસ યુવા નેતા ભરત કાતરીયા નો આજે 14 ડિસેમ્બરે જન્મદિવસ છે. ભરત કાતરીયા જેવો એ સામાજિક તેમજ રાજકીય લેવલે ખુબજ ઓછા સમય મા મોટી નામના મેળવેલ છે આજથી પાસે ક વર્ષ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જનધન યોજના ચાલુ કરવામાં આવેલ જનધન યોજના એકાઉન્ટ ના અનેક લાભાર્થીઓ ના ફોર્મ ફ્રી મા ભરી આપેલ સુંદર કામગીરી બદલ SBI ના AGM દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરેલ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના રાષ્ટ્રીય કન્વીનર (વડગામ MLA )જીગ્નેશભાઈ મેવાણી ના માર્ગદર્શન અને સાથ સહકાર દ્વારા અમરેલી જિલ્લાના દલિત સમાજ ના ઘણા વ્યક્તિ ની જમીન ફક્ત કાગળ ઉપર હતી તેને કાયદેસર માપણી કરી જમીન ના કબ્જા સોંપેલ (અમરેલી જિલ્લા કલેકટર સાહેબ /અમરેલી જિલ્લા એસ. પી. સાહેબ ના કાનૂની સહકાર થી ) અમરેલી ના અમુક ગામમા આઝાદી ના 75 વર્ષ મા ક્યારેય મનરેગા યોજના નુ નામ સાંભળે લ ન હતુ ત્યાં મનરેગા નુ કામ ચાલુ કરાવેલ અમરેલી તાલુકા ના તમામ ગામોમાં જઈને અમરેલી જિલ્લા કોર્ટ ના માર્ગદર્શન થી કાનૂની જાણકારી તેમજ કાનૂની માર્ગદર્શન વ્યસન મુક્તિ ની મીટીંગો કરેલ પછાત વિસ્તાર મા આયુષમાન કાર્ડ તેમજ શ્રમ કાર્ડ ના કેમ્પ ના સફળ આયોજન કરેલ અમરેલી જિલ્લા મા વિદ્યાર્થીના ફંક્સન કરી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરેલ તેમજ અમરેલી ના વિકાસ તેમજ લોકોના પ્રશ્રનો ના મુદે અનેક વાર પોતાની આગવી છટા મા કાયદાની મર્યાદા મા અનેક મંત્રીઓ સાથે ટેલિફોનિક ધારદ્વાર રજુઆત પણ કરેલ ગુજરાત ના દિવ્યાંગો તેમજ આંગડવાડી બહેનો મધ્યાન ભોજન કર્મચારી હોમગાર્ડ જવાન તેમજ કોન્ટ્રાકટ મા કામ કરતા અનેક કર્મચારી ના મુદે સરકાર ને અનેકવાર લેખિક /મૌખિક તેમજ આવેદન આપી રજુવાત કરેલ.... બહુજન વોઇસ ભરત કાતરીયા ને જન્મદિવસ ની શુભકામના ઓ

Post a Comment

0 Comments