પાલીતાણા ખાતે આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લાનુ સ્નેહ મિલન સમારોહ યોજાયો.

પાલીતાણા ખાતે આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લાનુ સ્નેહ મિલન સમારોહ યોજાયો. આમ આદમી પાર્ટી ના નેતા શ્રી.મહેશ ભાઈ સવાણી. ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી પ્રદેશ સહ મંત્રી શ્રી બાવચંદભાઈ ભાલીયા.તેમજ ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી હસમુખભાઈ દોમડીયા.. તથા ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી શ્રી ડો.મહેશ ભાઈ લાધવા.તેમજ ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી શ્રી અને મહુવા શહેર પ્રભારી શ્રી મુકેશભાઈ જાની તેમજ જિલ્લા આમ આદમી પાર્ટી મંત્રી શ્રી ધ્રુવ કુમાર પંડ્યા બગદાણા અને ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટી મંત્રી મહુવા તાલુકાના સહ પ્રભારી શ્રી વિઠ્ઠલભાઈ સોલંકી તેમજ મહુવા શહેર પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ રાઠોડ તેમજ મહુવા તાલુકા પ્રમુખશ્રી રાજેન્દ્ર ભાઇ બારૈયા તેમજ ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટી આગેવાન શ્રી અશોકભાઈ જોળીયા ,યુવા ઉપ.પ્રમુખ અજુનસિહ વાળા,મારૂતી નંદન હરિયાણા તેમજ ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટી ના તમામ કાર્યકરો હાજર રહેલા. રિપોર્ટર: વિઠ્ઠલભાઈ સોલંકી

Post a Comment

0 Comments