ગારિયાધાર શહેર ના ટૉળપાણા વિસ્તાર મા શરદ પૂનમ ની ભવ્ય ઉજવણી કરવા મા આવી SBV. ટ્સ્ટ દ્રારા

*ગારિયાધાર શહેર ના ટૉળપાણા વિસ્તાર મા શરદ પૂનમ ની ભવ્ય ઉજવણી કરવા મા આવી SBV. ટ્સ્ટ દ્રારા* ગારિયાધાર ના ટૉળપાણા વિસ્તાર ખુબ ધામ ધૂમ થી શરદ પૂનમ ની રાત્રી ની ઉજવણી થઈ હતી જેમાં નાની બાલિકા ઓ અને મોટી દીકરી ઓ સંગે સાથે રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી તેમાં આમ આદમી પાર્ટી ના અગ્રણીય શ્રી સુધીર ભાઈ વાઘાણી ટ્રસ્ટ દ્રારા આ કાર્યક્રમ કરવા મા આવીયો હતો તેમાં નાની બાળા 30.જેટલી બાળા ઓ ને ઇનામ આપી સન્માનિત કરવા મા આવ્યા હતા આ કાર્યક્રમ મા ઉપસ્થિત આપ પાર્ટી ના ગારિયાધાર શહેર પ્રમુખ શ્રી ભાવેશ ભાઈ કથેરિયા અને મહા મંત્રી જીગ્નેશ ભાઈ માણિયા અને જયદીપ ભાઈ સોશિયલ મીડિયા જિલ્લા પ્રમુખ અને અતુલ ભાઈ વણજારા એસ ચી સેલ પ્રમુખ અને સંદીપ ભાઈ તથા કેવી વિધા મંદિર ટ્રસ્ટી શ્રી હિમાંશુ ભાઈ વાઘાણી અને એડવોકેટ અર્ષદ ગોગદા સાહેબ અને પત્રકાર ગોપાલ ગોંડલીયા અને મુકેશ કંટારીયા અને ગારિયાધાર હુસેની કમિટી ના સભ્ય આરીફ ભાઈ અને આપ પાર્ટી ની ટીમ ના કાર્યકતા ઓ હાજર રહ્યા હતા અને ગારિયાધાર શહેરી જનો ખુબ બહોળી સંખિયા મા હાજરી આપી હતી અને ખુબ સરસ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments