ગારિયાધાર ના ટૉળપાણ વિસ્તાર મા આંગણ વાડી ગેટ નજીક એક સમસ્યા ભય જનક હતી ત્યાં બીજી સમસ્યા ઉભી ..??
ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલડી ગામે થી એક ઇસમને પોષ ડોડવા (કાલા) નાર્કોટીક્સ પદાર્થ સાથે ઝડપી લેતી ભાવનગર જીલ્લાની ગારીયાધાર પોલીસ
ગારીયાધાર ના બ્રાહ્મણનગર વિસ્તારમાં ગટરના  મોટા ખાડા શું અકસ્માતની રાહ  જોઈ રહ્યું છે તંત્ર??
ગારીયાધાર નગરપાલિકાની બેવડી નીતિથી લોકો હેરાન પરેશાન રાત્રીના સમયે ક્યાંક ઘોર અંધકાર તો ક્યાંક દિવસે અંજવાળા!!
ગારીયાધાર નગરપાલિકા વિકાસના મસમોટા બણગાં ફૂંકે છે પણ સ્થાનિક સ્તરે આ બાબત નજરે ચડતી નથી!!
ગારિયાધાર ના પાચ ટોબરા રોડ પર આવેલ ટૉળપાણ વિસ્તાર મા રેઢીયાર ઢોર આખલા થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે..!!
તળાજા ખાતેથી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો મળી કુલ કિ.રૂ.૧,૬૦,૫૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર
સાવર કુંડલા ના વંડા ગામથી થોડે દુર આવેલ મેકડા ગામની અનોખી પરંપરા
જાફરાબાદ માં 55 સગર્ભા માતાઓ એ આરોગ્ય  તપાસ ના કેમ્પ નું લાભ લીધો...
જાફરાબાદ તાલુકા માં "મેગા રસીકરણ કેમ્પ"
મહુવા તાલુકાના દુધેરી  ગામે સરકારી માધ્યમિક શાળામાં  ગણિત, વિજ્ઞાન,  અંગ્રેજી,અને સંસ્કૃતિ શિક્ષકો ફાળવવા માંગ
ભડેલા સમાજ જાફરાબાદ દ્વારા કોરોના વેકસીન  કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
જાફરાબાદના ટીંબી માં sbi દ્વારા પરિવારને જીવન જ્યોતિ વીમા સહાય અપાઇ