જાફરાબાદ માં 55 સગર્ભા માતાઓ એ આરોગ્ય તપાસ ના કેમ્પ નું લાભ લીધું.
જાફરાબાદ અર્બન વિસ્તાર માં આવેલું અર્બન હેલ્થ સેન્ટર માં સ્પર્શ હોસ્પિટલ રાજુલાના ડો.લાડુમોર સાહેબ દ્વારા 55 સગર્ભા બહેનો ની ફ્રી માં આરોગ્ય તપાસ તથા દવા નું ફ્રી માં વિતરણ કરવામાં આવ્યું.જે ડો ગોસ્વામી સાહેબ ના માર્ગદર્શન પ્રમાણે કરવામાં આવ્યું જેમાં ડો ભટ્ટી,એ એન એમ જાગૃતિબેન અને મનીષાબેન તથાવ અર્બન નું તમામ સ્ટાફ હાજર હતું.આ સાથે 108 અને ખિલખિલાટ પણ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા બહેનો ને અર્બન સુધી લાવવા અને ફરી ઘેર મુકવા માટે ઉપયોગ માં લીધું.,, , રીપોર્ટર કાળુશા કનોજીયા જાફરાબાદ
0 Comments