

*ગારિયાધાર ના પાચ ટોબરા રોડ પર આવેલ ટૉળપાણ વિસ્તાર મા રેઢીયાર ઢોર આખલા થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે..!!*
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
રસ્તાઓ વસે રેઢીયાર ઢોર અડિંગા કરી ઉભા ત્યાં થી લોકો ને ચાલવું ભારે પડીગયું છે. પોતાના જીવનું જોખમ લય ને નીકળતા લોકો ખુબ હેરાન ગતિ થઈ રહી છે.. ગારિયાધાર શહેર મા હર એક સોસાયટી મા આવા ખૂંખાર આખલા નો ત્રાસ વધી રહ્યો છે. ને નગર પાલિકા ને કય પડી ન હોય લોકો ની વેદના ની પ્રવાહ ન હોય તેવું જણાય રહ્યુ છે.. આ આખલાઓ ના ડર થી લોકો ખુબ ભય ભીંત થયા છે. કે કોણ જાણે આ આખલાઓ ક્યારે કોઈ નાના બાળક અથવા મોટા ને ક્યારે સીંગડે ચડાવે તેનું કય નકી નથી. આ આખલા થી લોકો ઘાયલ થાય તો દવાખાને જવા માટે મુશ્કિલો પડી રહ્યા હોય છે.. જેવા લોકો તટ નું લાવી તટ નું ખાતા હોય તેવા લોકો પણ આ આખલા ના ભોગ બની શકે છે... કેમ છેવાડા ના વિસ્તાર મા ગંદકી ના થર જામ્યા ને રોજ જામ્યા કરે છે મચર કેદ્ર બની શકી છે સોસાયટી સુટાયેલા ચાર.. ચાર. સભ્યો હોવા સતા સમસ્યા હલ કરવા જાણે નિસ્ફળ રહ્યા હોય.. તેવું જણાય રહ્યુ.. ગારિયાધાર નગર પાલિકા ને શરમ જેવો છાંટો નથી.. અનેક વખત રજુઆત કરવા સતા નગર પાલિકા સમસ્યા ધ્યાન મા ન લેતું હોય તેવું સાબિત થઈ રહ્યુ.. શુ ત્યાં લોકો ને આવા આખલા ઘાયલ કરે તેવી શુ રાહ જોય રહી હશે કે કેમ.. શુ ગારિયાધાર નગર પાલીકા આવા આખલાઓ થી સોસાયટી ના રહીશો ની વ્હારે આવશે કે કેમ તે જોવું રહ્યુ.. !
0 Comments