મહુવા તાલુકાના દુધેરી ગામે સરકારી માધ્યમિક શાળામાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી,અને સંસ્કૃતિ શિક્ષકો ફાળવવા માંગ

મહુવા તાલુકાના દુધેરી ગામે સરકારી માધ્યમિક શાળામાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી,અને સંસ્કૃતિ શિક્ષકો ફાળવવા માગ સરકારી માધ્યમિક શાળા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધેરીમા સપ્ટેમ્બર 2020 થી ધોરણ-9 એન તા. 7/6/2021 થી ધોરણ-9 એન ધોરણ-10 બન્ને શરૂ થયેલ છે. હાલ સરકારી માધ્યમિક શાળા દુધેરીમા જ કાયમી શિક્ષક સામાજિક વિજ્ઞાન અને આચાર્યના ચાજૅમા પણ છે. તેથી કાયમી બે શિક્ષકોની ધટ છે. જેમા એક ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સંસ્કૃત વિષયના શિક્ષકોની ધટ છે. તો આ શિક્ષકોની તાત્કાલિક જરૂરિયાત હોય વિધાથીૅઅોનુ શિક્ષણ કાયૅ ન બગડે તે માટે આમ આદમી પાર્ટી. ભાવનગર જિલ્લાના મંત્રી શ્રી વિઠ્ઠલભાઈ સોલંકી દ્વારા માગ કરવામાં આવી છે. તે માટે બન્ને શિક્ષકો ની નિમણૂંક કરી આપવા આપ સાહેબને લેખીત રજુઆત કરવામાં આવી છે.

Post a Comment

0 Comments