રવિવારે તા 5/9/21 ના રોજ ભડેલા સમાજ જાફરાબાદ દ્વારા કોરોના વેકસીન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં આરોગ્ય શાખા ની અર્બન હેલ્થ સેન્ટર જાફરાબાદ ની ટીમ હાજર રહી જેમાં 100 લાભાર્થી ને વેકસીન નું લાભ આપવામાં આવ્યો.આ કેમ્પ ડો.ગોસ્વામી સાહેબ ના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ જેમાં ડો.શકીલ ભટ્ટી,એફ.એચ.ડબ્લ્યૂ. મનીષાબેન શાખન્ટ,જાફરાબાદ 1 ના આશાબેન મનીષાબેન,રવીનાબેન,કાજલબેન,અંકિતાબેન હાજર હતા.આ કેમ્પ ને સફળ બનનાવવા ભડેલા સમાજ ના આગેવાન તથા નગરપાલિકા સભ્ય હારુન કુંડલિયા હાજર રહિયા હતા.,,,, રીપોર્ટર કાળુશા કનોજીયા જાફરાબાદ
0 Comments