જાફરાબાદના ટીંબી માં sbi દ્વારા પરિવારને જીવન જ્યોતિ વીમા સહાય અપાઇ
પ્રધાનમંત્રી વીમા પોલિસી અંતર્ગત બે લાખની રકમ જમા કરવામાં આવી
Sbi ટીંબી માં એક પરિવારને 330 રૂપિયા માં પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાની પોલિસીમાં રૂપિયા બે લાખની સહાય અપાઈ હતી. જાફરાબાદ તાલુકાના ટીંબી sbi બેંક માં કસ્ટમર કેતનભાઈ જમનાદાસ ભડીયાદા જીવતા ત્યારે બેંકમાં એકાઉન્ટમાં પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા પોલીસીનો લાભ લીધો હતો. જેમાં તેમનું કુદરતી મુત્યુ થતા તેમના ભાઈ વારસદાર તરીકે. દિલીપભાઈ જમનાદાસ ભડીયાદા. તેમના બેંક એકાઉન્ટમાં બે લાખની રકમ જમા કરી દેવામાં આવી હતી. જેમાં શાખા મેનેજર સાહેબે. રાજીવ લોચન . બેંક સ્ટાફ રાજીવ રંજન. નિર્મલ સર. કનીસ સર. મનુભાઈ પરમાર. નારણભાઈ પરમાર.અને બેંક મિત્ર. CSP પાચાભાઈ બાંભણિયા. હનુભાઈ પરમાર. હિતેશ પરમાર . ધીરૂભાઇ સોલંકી. બીજલભાઇ ગઢીયા. દિવ્યેશ સોલંકી .તમામ પ્રોસેસ કરીને તેમના ખાતામાં જમા કરી દેવામાં આવી.
રિપોર્ટ કાળુશા કનોજીયા સાથે સોહિલ બમાણી ટીંબી
0 Comments