*ભાવનગર જિલ્લા ના ગારીયાધાર તાલુકા નું પરવડી ગામે ભારે વરસાદ પડવાથી મકાન થયું ધરાશય..*
ગારીયાધાર તાલુકાના પરવડી ગામ ની ઘટના
કાચુ મકાન વરસાદ પડવાથી ઢળી પડ્યુ
મકાનની ઉપર રહેલા નળીયા એક વૃદ્ધ ઉપર પડતા વુધ્ધ ને પહોંચી ઈજા
ઇજાગ્રસ્ત ને લઈ જવામાં આવ્યા હોસ્પિટલ
એન્કર -ગારીયાધાર તાલુકાના પરવડી ગામમા ભારે વરસાદ પડવાના કારણે જૂનું મકાન ઢળી પડતા એક વૃદ્ધને ઈજા પહોંચી હતી
વીઓ -હજુ તો વાવાઝોડાના કારણે થયેલ નુકશાની તેમજ કેટલાય પડી ગયેલ ઘર પણ સારા નથી થયા ત્યારે વધુ એક મકાન પડવાની ઘટના ગારીયાધાર તાલુકાના પરવડી ગામે થઈ હતી વરસાદના કારણે મકાન જૂનું હોવાથી એકાએક મકાન ઘસડી પડ્યું હતું મકાનની ઉપર રહેલી નળિયાવાળી સત પડવાથી વાલજીભાઈ બોઘાભાઈ પરમાર ને ગંભીર ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્ત વાલજીભાઈ ને ભાવનગર સર ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા હાલ તો પાંચ સભ્યોનું પરિવાર ઘરવિહોણુ બની ગયું છે ત્યારે શું આવનારા દિવસોમાં પરિવારને સહાય મળશે કે કેમ તે જોવું રહ્યું
*રીપોટર મુકેશ કંટારીયા સાથે મહેશ ગોધાણી ગારિયાધાર*
0 Comments