ગારિયાધાર ના ટૉળપાણ વિસ્તાર મા આંગણ વાડી ગેટ નજીક એક સમસ્યા ભય જનક હતી ત્યાં બીજી સમસ્યા ઉભી ..??

ગારિયાધાર ના ટૉળપાણ વિસ્તાર મા આંગણ વાડી ગેટ નજીક એક સમસ્યા ભય જનક હતી ત્યાં બીજી સમસ્યા ઉભી ..? આ વિસ્તાર મા અવાર નવાર અનેક વાર લેખિત મૌખિક રૂબ રુ આંગણ વાડી ના આશા વર્કર ના બેને અરજીઓ કરી કરી ને થાક્યા ત્યાં રહેતા રહીશો અને ત્યાં ના જાગૃત નાગરિકમુકેશ કંટારીયા ઍ પણ આ બાબત નગર પાલિકા તંત્ર ને ખુબ લેખિત મૌખિક રજૂઆતો કરેલી કે આ આંગણ વાડી ની બાજુમાં આ ભય જનક tc. તંત્ર દ્રારા જલ્દી થી હટાવે કોઈ યોગ્ય જગ્યા ઍ લોકો ને અથવા ત્યાં આંગણ વાડી મા ભણતા નાના નાના ભૂલકાઓ ને કોઈ જાત ની tc.બાબત તકલીફો ન થાય. આ tc.મા અનેક વખત સોટ સર્કિટ થઈ સુકેલ છે આ બાબત નગર પાલિકા મા લેખિત અને મૌખિક રજૂઆતો થઈ સૂકી છે.. પણ કોણ જાણે ત્યાં તંત્ર આ tc.જે ભય જનક બન્યું છે ઍ હટાવા ના બદલે એક બીજો પોલ રાતો રાત જાણે ઉભો કર્યો હોય ઍ પણ પાસો આંગણ વાડી ના ગેટ ની બરાબર બાજુમા જ નજદીક કેમ.. શુ..તંત્ર જાણી જોય ને આવું કાર્ય કરી રહ્યુ હશે કે... શુ.. કોની રહેમ નજર હેઠળ આ કાર્ય થયું હશે..? આ તસવીરો ભય જનક આગળ ના દિવસો મા એક ભય સ્વરૂપ થશે તો આનું જીમેદાર કોણ.. આવા તો અનેક સવાલો થઈ રહિયા છે લોકો ની અને આંગણ વાડી ના બહેનો ની બાળકો ના વાલિયો ની માંગ છે કે આ tc.અને આ રહેલો પોલ અહીંયા થી તંત્ર હટાવે કોઈ યોગ્ય જગ્યા પર ફિટ કરે તેવી માંગ ઉઠી રહી છે... *રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર*

Post a Comment

0 Comments