ગારિયાધાર ના ડિવાઇન સ્ટાર નો કારીગર  પ્રવીણ  ઍ એકજ દિવસ મા 524 હીરા બનાવી ને રેકોર્ડ કર્યો !!
જાફરાબાદ નાં માછીમારો ની ઉમરગામ નાં દરિયાકાંઠે ગુમ થયેલ જાળ ધારાસભ્ય અંબરીષ ડેર ની મદદ થી પરત મળી.
ભાવનગર જિલ્‍લામાં ઘુસાડવામાં આવેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ/ બિયરનો જથ્‍થો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર
ગારિયાધાર શહેર ના ટૉળપાણા વિસ્તાર મા શરદ પૂનમ ની ભવ્ય  ઉજવણી કરવા મા આવી SBV. ટ્સ્ટ દ્રારા
રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન મશીન તેમજ 25 ઓક્સિજનના બાટલા ફાળવતા પૂજ્ય રમેશભાઈ ઓઝા
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર ખાતે બાંગ્લાદેશ પર હિન્દુ પર હત્યા ચાર થાય છે તેમાંના વિરુદ્ધ માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પ્રાત અધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું
અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના પ્રદેશ અને જીલ્લા/તાલુકા સ્તર સુધીના પદાધિકારીઓનુ “પદાધિકારી સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું.
ગારિયાધાર ના ટૉળપાણ વિસ્તાર મા આવનારી શરદ પૂનમ ની રાત્રી ની ત્યારી  નાની બાળાઓ દ્રારા તન તોડ તૈયારીઓ  થઈ રહી છે..
ગારિયાધાર ના નાગરિકો નગરપાલિકા મા ફોન થી કરતા રજુઆત ચીફ ઓફિસર વાત કરતા થયા ઉગ્ર..?
ગારિયાધાર મધ્યે આંગણ વાડી પાસે નો આ વિકાસ છે!!
ગારીયાધાર ના ઠાંસા ગામ પાસે શેત્રુંજી નદીમાંથી બે દિવસ આગઉ તણાયેલી વ્યક્તિની સતત શોધ ખોળ બાદ લાશ  અખતરિયાથી મળી આવીછે..?
ગારિયાધાર ના મહાવીર નગર મા નવરાત્રી રાસ ગરબા ના આયોજન મા નાની બાળાઓ ને ઇનામ વિતરણ કરવા મા આવ્યું..સુધીર ભાઈ વાઘાણી દ્રારા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની શ્રી ઝાડીયાણા પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવ યોજાયો.