રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર ખાતે બાંગ્લાદેશ પર હિન્દુ પર હત્યા ચાર થાય છે તેમાંના વિરુદ્ધ માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પ્રાત અધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું

*રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર ખાતે બાંગ્લાદેશ પર હિન્દુ પર હત્યા ચાર થાય છે તેમાંના વિરુદ્ધ માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પ્રાત અધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું* *આજરોજ સમગ્ર દેશની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે બાંગ્લાદેશ પર હિન્દુ ઓ પર હત્યા ચાર થાય છે તેમાંના વિરુદ્ધ માં આવેદનપત્ર આપવા આવ્યું સમગ્ર દેશમાં તે મુજબ ધોરાજી વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા અને બાંગ્લાદેશ ની અંદર હિન્દુ પર હિન્દુ ધર્મ મદિરો પર અને મિલકતો પર હુમલા થયા અને અનેક હિન્દુ ઓની હત્યા કરવામાં આવી દુર્ગા પૂજા ના ૧૫૦ પિડલ છે.તે તોડી ખાવા માં આવ્યાં અને બહેનો પર હત્યા ચાર થાય છે આ બધા બાંગ્લાદેશ ના લઘુમતી હિન્દુ ઓને સહન કરવું પડયું છે જેથી આ હત્યા ચાર બંધ થઈ અને જે દોશીશ આરોપીઓ છે. તેમની સામે યોગ્ય પગલાં લેવા આવે અને તેને કડક માં કડક શિખક્ષા કરવામાં આવે અને જે કોઈ હિન્દુ ઓને નુકસાન થયું છે તે યોગ્ય વળતર આપવા માં આવે અને ફરી થી આવા બનાવો ના બને તે માટે બાંગ્લાદેશ નાં સરકાર ને વિનંતી કરી છી અને આમની સામે પગલાં લેવા આવે અને હિન્દુ ઓ ની સુરક્ષા પુરી પાડવામા આવે પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી

Post a Comment

0 Comments