આજરોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના પ્રદેશ અને જીલ્લા/તાલુકા સ્તર સુધીના પદાધિકારીઓનુ “પદાધિકારી સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું.
આ સંમેલનના માધ્યમથી મિશન2022નું રણશિંગુ ફૂંકી, આગામી રણનીતિ અંગે કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા.
ગુજરાતના ખુણે ખુણેથી ક્રાંતિકારી કાર્યકર્તાઓ આવીને પરિવર્તનની લડાઈમાં હંમેશા અગ્રેસર રહેવાની હાંકલ કરી.
આગામી દિવસોમાં “આપનો દરેક ક્રાંતિકારી” યોદ્ધા ધર ધર સુધી જઈને છેલ્લામાં છેલ્લા વ્યક્તિને વ્યવસ્થા પરિવર્તનની આ લડાઈ સાથે જોડશે.
આમ આદમી પાર્ટી, ગુજરાતના લોકોની પાર્ટી છે. અને ગુજરાતના લોકો કહે છે.
#હા_આ_વખતે_વિકલ્પ_છે
#આ_વખતે_આપ #આ_વખતે_ઝાડું
#હવે_બદલાશે_ગુજરાત
મંત્રી શ્રી .
વિઠ્ઠલભાઈ સોલંકી
આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લા
(મહુવા તાલુકા સહ પ્રભારી)
0 Comments