ગારિયાધાર ના ટૉળપાણ વિસ્તાર મા આવનારી શરદ પૂનમ ની રાત્રી ની ત્યારી નાની બાળાઓ દ્રારા તન તોડ તૈયારીઓ થઈ રહી છે..

*ગારિયાધાર ના ટૉળપાણ વિસ્તાર મા આવનારી શરદ પૂનમ ની રાત્રી ની ત્યારી નાની બાળાઓ દ્રારા તન તોડ તૈયારીઓ થઈ રહી છે..* ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા મા આવેલ પાંચ ટોબરા દામનગર રોડ પર આવેલ છેવાડા નો વિસ્તાર જેવો કે ટૉળપાણ વિસ્તાર મા આગામી દિવસો મા તારીખ 20.10.2021 ને બુધવાર ના રોજ રાત્રી ના 10.કલાકે શરદ પૂનમ ની ઉજવણી કાર્યક્રમ કરવા મા આવી રહ્યો હોય જેમાં ગારિયાધાર ના ભામાશા સુધીર ભાઈ વાઘાણી ટ્સ્ટ દ્રારા નાની બાળા ઓ ને 30 જેટલાં ઇનામ નું વિતરણ થશે તેમાં નાની બાલિકાઓ ને ઇનામ આપી ને સન્માનિત કરવા મા આવશે તેમાં ઉપસ્થિત વિવિધ સંસ્થા સંગઠન ના હોદ્દેદારો અને દલિત સમાજ ના આગેવાનો અને આપ પાર્ટી ના કાર્યકતા ઓ ની હાજરી રહેશે અને નાની બાળાઓ એક દિવસ પૂરતી રાસ ગરબા ની રમઝટ બોલાવતી નાની બાળાઓ દેખાશે. અને નાના મોટો ભાઈ ઓ બહેનો સૌવ સાથે મળી ને આ આવનારી પાવન પર્વ તહેવાર શરદ પૂનમ ની ઉજવણી ધામ ધૂમ થી કરવા મા આવશે. રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments