*ગારિયાધાર ના નાગરિકો નગરપાલિકા મા ફોન થી કરતા રજુઆત ચીફ ઓફિસર વાત કરતા થયા ઉગ્ર..?*
જુવો આ ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા મા નગર પાલિકા ની ઘરની ધોરાજી હોય તેવું ગારિયાધાર ના નાગરિક દિપક ભાઈ ખુંટ સાથે ચીફ ઓફિસર નું ગેર વર્તન તો જુવો. શુ આમજ ગારિયાધાર ના નાગરિકો ને હેરાન પરેશાન કરવા મા આવતા હશે ખરા.. આવા સેવા સન્સ્થા સંગઠન સાથે સંકળાયેલા વેકતી ને જો આવો જવાબ ચીફ ઓફિસર દ્રારા દેવા મા આવતો હોય તો આમ જનતા ને કેવા જવાબ મળતા હશે શુ છેવાડા ના વિસ્તારો ના પ્રશ્નો હલ કરશે કે કેમ.. કેમ.. આવા તો અનેક સવાલ લોક મુખે સરચાઇ રહિયા છે...?
ગારિયાધાર ના સીતારામ નગર મા
પાણી ના નળ ની સમસ્યા છે એક વર્ષ થી છે ત્યાં રહેતા દિપક ખુંટ ના ઘરે એક વર્ષ થી સમસ્યા નું નિવારણ ન આવ્યું હોય નગર પાલિકા દ્રારા તેવુંજ કંઈક જાણવા મળી રહ્યુ છે આ વિશે નગર પાલિકા મા લેખિત મા રજુઆત કરેલી છે સતા પણ નગર પાલિકા ધ્યાન મા ન લેતી હોય... તેવું જણાય રહ્યુ છે..
છેવાડા ના વિસ્તારો મા અઢળક પ્રશ્નો પડ્યા છે સમસ્યા નું હલ આવતું નથી નગર પાલિકા પાછે.. અને એક તરફ વિકાસ નામ ના જ્યાં ત્યાં બણઘા ફૂંકવા નું શરૂ કરી દીધું હોય નગર પાલિકા ઍ. જે મોદી સાહેબ ના સ્વસ્થ ભારત ના ધજાગરા ઉડાડતું ગારિયાધાર નું નગર પાલિકા સાર્થક કરતું જણાય છે શુ. સાવ આમજ ખાડે જતું રહેશે તો પ્રજા ના પ્રશ્નો કોણ... કોણ કરેશે નિકાલ.. તે હવે જોવું રહ્યુ...?
મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments