*ગારિયાધાર ના મહાવીર નગર મા નવરાત્રી રાસ ગરબા ના આયોજન મા નાની બાળાઓ ને ઇનામ વિતરણ કરવા મા આવ્યું..સુધીર ભાઈ વાઘાણી દ્રારા*
ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા મા ગઈ કાલે દલિત સમાજ ના ઇસ્ટ દેવ પાલણપીર દાદા ના ઓટે ગારિયાધાર ના ભામાશા સુધીર ભાઈ વાઘાણી દ્રારા આપ ના કાર્યકર અતુલ ભાઈ વણજારા ના હસ્તે નાની બાલિકા ઓને ઇનામ આપી ને સન્માનિત કરવા મા આવ્યા નાની બાલિકા ઍ રાસ ગરબા ની રમઝટ કરી ને ખુશી ખુશી થી નાચી ઉઠ્યા હતા યુવા દલિત સમાજ ના આગેવાનો ભાઈયો બહેનો તથા ખાસ નાની બાલિકા ઓ ને ઇનામ આપી ને સમાતી કરવા મા આવિયા હતા તથા બહોળી સંખિયા મા આપ ના કાર્યકર કાર્યકર્તા ઓ હાજર રહિયા હતા.
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments