છેલ્લાં તેર વર્ષથી ઘોઘા રોડ પો.સ્ટે.નાં* *ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીઓને* *મધ્યપ્રદેશ રાજયમાંથી ઝડપી પાડતીભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી
બગદાણા પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો લીસ્ટેડ આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર
મધ્યપ્રદેશ (MP) ની કુખ્યાત ગેરકાયદેસર હથિયારોની હેરા-ફેરી, સપ્લાય કરતી અતિઆધુનિક (અગ્નિશસ્ત્ર હથિયારો) નાં જથ્થા સાથે આંતર-રાજ્ય ગેંગને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
108 ની ટીમ દ્વારા ફરજ સાથે પ્રમાણિકતા નું પ્રતિકઆ દર્દી પાસે ટોટલ અઢી તોલા સોનું, 7480રૂપિયા રોકડા,1એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અંદાજિત 10હાજર કિંમત,ની વસ્તુ પરત આપી
ભાવનગર મહાનગરપાલિકા ની કાર્યલયનુ  ઓપનીગ કરવામાં આવ્યું હતું
ગુજરાત ના માછીમારો ની કફોડી હાલત" કનૈયાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન
ગુમ થયેલ મહિલાને પોરબંદર ખાતેથી શોઘી કાઢતી ગારીયાઘાર પોલીસ
ભાવનગર સીટી વિસ્તારનાં મનીલેન્ડ તથા મારામારી તેમજ સોશીયલ મીડીયામાં વિડીયો અપલોડ તેવા અન્ય ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા તળે રાજકોટ જીલ્લા જેલમાં મોકલી આપતી ભાવનગર ભરતનગર પોલીસ.....
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડમાં ડો .બાબા સાહેબ આંબેડકરની 64 મી મહા પરિનિવાર્ણ દિવસ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાંજલી આપતા પૂર્વ મંત્રી જશાભાઈ બારડ.
ભરારી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પ્રતિભા હન્ટ પરીક્ષાનું ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
સુરત મહાનગરપાલિકાએ ચૌટા બજાર બંધ કરાવ્યું
સુરત શહેરમાં રાત્રી 9:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુનો માહોલ જોવા મળ્યો