આજ 19/12/20 ના રોજ ભાવનગર મહાનગરપાલિકા ની કાર્યલયનુ ઓપનીગ કરવામાં આવ્યું હતું તેમા મહુવા શહેર ના નાશીરહુશેન સમા(પપુભાઈ સમા) માજી ચેરમેન (મહુવા નગરપાલિકા અને સદસ્ય શ્રી સેબર ઓફ કોમર્સ મહુવા)આમ આદમી પાર્ટી માં જોડાવા બદલ આવકારવા માં આવ્યા હતા.તેમા સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિકાસ શર્મા (દિલ્હી),અનુપ શર્મા ગીર સોમનાથ જીલ્લા પ્રભારી,બાવચંદભાઈ ભાલિયા અશોકભાઈ ગોહિલ જીલ્લા પ્રમુખ તેમજ મોટીસંખ્યામાં ભાઈ અને બહેન શહેરીજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ: વિઠ્ઠલ ભાઈ સોલંકી
0 Comments