સુરત શહેરમાં રાત્રી 9:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુનો માહોલ જોવા મળ્યો
સુરત શહેરમાં પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ રાત્રે 9:00 વાગ્યેથી સવારે 6:00 વાગ્યા સુધી સંપૂર્ણ જોવા મળ્યો હતો રસ્તાઓ પર લોકોની અવરજવર પણ જોવા મળી નહોતી અને પોલીસ કર્મીઓ પોતાની ફરજ પર ફરજ બજાવી રહ્યા હતા અને કોઈકને ઈમરજન્સી માટે બહાર નીકળવાનું થયું તો તે પોલીસને ઇમર્જન્સી ના યોગ્ય પુરાવા બતાવી પોલીસ તેને જવા દેતી હતી
રીપોર્ટર
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત
0 Comments