સુરત મહાનગરપાલિકા માં ૩ ડિસેમ્બર ના રોજ વોટર ટેબલને લખતી ફરિયાદ નોંધાવી હતી
સુરત મહાનગરપાલિકા માં ૩ ડિસેમ્બર ના રોજ વોટર ટેબલને લખતી ફરિયાદ નોંધાવી હતી ચાર પાંચ વખત કમ્પ્લેન નંબર ટ્રાન્સફર ટુ સો એન્ડ સો પરંતુ હજુ સુધી ફરિયાદનો કોઈ ઉકેલ આવ્યો નથી એક જુનિયર એન્જીનીયર નાં કહેવા મુજબ SMC પાસે કામ કરવા માટે માણસો જ નથી બોલો સ્વચ્છ સુરત સુંદર સુરત
રીપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત
0 Comments