સુરત મહાનગરપાલિકાએ ચૌટા બજાર બંધ કરાવ્યું

સુરત મહાનગરપાલિકાએ ચૌટા બજાર બંધ કરાવ્યું સુરત મહાનગરપાલિકા દ્વારા ભારે ભીડ થતી હોય તેવાં વિસ્તારોને બંધ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજે પાલિકા દ્વારા ચૌટા બજાર બંધ કરાવવામાં આવ્યું હતું જો કે દિવાળીનાં તહેવારમાં આ જ તો આવતા બજારમાં ચાલવાની પણ જગ્યા ન હોવાના દ્રશ્યો પણ સામે આવ્યાં હતાં જ્યાં ભીડ જોવા મળશે તે તમામ જગ્યા બંધ કરવામાં આવશે સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક વીના અને સેનેટાઈઝર ની વ્યવસ્થા નો અભાવ ચૌટા બજાર ની દુકાનોમાં જોવા મળ્યો હતો આથી પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પાલિકા દ્વારા તપાસ દરમિયાન એકે એક દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ પણ જોવા મળી હતી અને ગ્રાહકો માસ્ક વિના પણ જોવા મળ્યાં હતાં જેથી પાલિકા દ્વારા દુકાનદારોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો રીપોર્ટર ક્રિશાંગ ગાંજાવાલા સુરત

Post a Comment

0 Comments