
*ભાવનગર સીટી વિસ્તારનાં મનીલેન્ડ તથા મારામારી તેમજ સોશીયલ મીડીયામાં વિડીયો અપલોડ તેવા અન્ય ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા તળે રાજકોટ જીલ્લા જેલમાં મોકલી આપતી ભાવનગર ભરતનગર પોલીસ.....*
ભાવનગર રેન્જ નાં મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ નાઓ મનીલેન્ડના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ સખ્ત માં સખ્ત કાર્યવાહી કરવા સુચના કરેલ
જે અંગે ભાવનગર મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી તરફથી મળેલ માર્ગદર્શન તથા *ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ.એમ.એચ.યાદવ...* સા.પહેલાથી જ આવી ગુન્હાહિત પ્રવૃત્તિનાં સખ્ત વિરોધી હોય તેઓએ વખતો વખત મનીલેન્ડના ગુનાઓ તથા વિગેરે ગુનાઓમાં સંડોવાયેલ *અશોકભાઇ ગોરધનભાઇ ગોહિલ રહે સુભાષનગર ભોળાનાથ સોસાયટી ભાવનગર વાળાની વિરૂધ્ધમાં* પાસા દરખાસ્ત... *એ.એસ.આઇ.ડી.સી.ગોહીલ તથા પો.કો.ભીખુભાઇ બુકેરા તથા પો.કો.ઇરફાનભાઈ અગવાન નાઓ* દ્વારા તૈયાર કરી મ્હે.જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ ભાવનગર ની કચેરી તરફ મોકલી જે મંજુર થઇ જતાં આરોપી અશોકભાઇ ગોરધનભાઇ ગોહિલ ની વોચમા પો.કો.ભીખુભાઇ બુકેરા તથા પો.કો.ઇરફાનભાઇ અગવાન નાઓ વોચમા રહી મળી આવતાં ધરપકડ કરી તેને પકડી ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ લાવી પાસાની બજવણી કરી રાજકોટ જીલ્લા જેલમાં મોકલી આપવામાં આવેલ.....
*આ સમગ્ર કામગીરી ભરતનગર પોલીસ મથકનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એચ યાદવ સા ની સુચનાથી એ.એસ.આઇ.ડી.સી.ગોહીલ તથા પો.કો.ભીખુભાઇ બુકેરા તથા પો.કો.ઇરફાનભાઇ આગવાન તથા પો.કો.નરેશભાઇ વાજા તથા પો.કો.રાહુલભાઇ કંટારીયા તથા પો.કો.અશોકભાઇ મકવાણા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસોએ પાસાની કામગીરી કરવામાં સફળતા મેળવેલ છે.....
0 Comments