Showing posts from November, 2020Show All
આજ રોજ સંવિધાન દિન નિમિતે ડીડીઓ સાહેબ દ્વારા અભ્યાન એજ્યુકેશ ચેરી ટેબલ ટ્રસ્ટ  તેમજ RDAM ટીમ અને ઉત્સાહી યુવાનો  દ્વારા કરવામાં આવ્યું હતું
જાફરાબાદ તાલુકાના રોહિસા થી રત્નેશ્વર રોડ નું ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ખાતમુહૂર્ત કર્યું
અભ્યાન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી
મહુવા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં દોઢ વર્ષથી લીસ્ટેડ નાસ્તા ફરતા આરોપીને શેરૂલ ગામ તા.માલેગાવ, જી.નાસીક, રાજ્ય મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
કલ હમારા યુવા સંગઠન તળાજા દ્વારા આજ  તા 12/11/20 ના રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે
ગારિયાધાર ખાતે ભગવા આર્મી સંગઠન દ્વારા મામલાદાર સાહેબ PSI સાહેબ નગર પાલિકા ચિફ ઓફિસર સાહેબ ને આવેદન પત્ર પાઠવ્યું
મહુવા માં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રેતી અને મોરમ નું વહન કરતા બે ડમ્પર અને અંદાજિત 12 , લાખના મુદ્દામાલ સાથે મહુવા ના પ્રાંત અધિકારી ડો.પંકજ વલવાય સાહેબ દ્વારા પકડી અને વધુ કાર્યવાહી માટે મામલતદાર શ્રી ને સોંપવામાં આવ્યા .
મોટર સાયકલ ચોરીના વણશોધાયેલ કુલ-૯ (નવ) ગુન્હાનો ભેદ ઉકેલી પાંચ ઇસમોને મોટર સાયકલ નંગ-૮ કી.રૂ. ૧,૭૦,૦૦૦/- સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ
સુરત બ્રેકિંગ સુરત શહેરમાં અમુક જગ્યા ઉપર ભૂકંપ ની તીવ્રતા અનુભવાય
*" આમ આદમી પાર્ટી "*  *મહુવા તાલુકા/શહેર  ટિમ  મિટિંગ* નું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા મા  બ્લડ ડોનેટ  કરી માનવતાની ફરજ નિભાવી હતી
ધારાસભ્ય શ્રી  કેશભાઇ નાકરાણી નાં કાર્યાલયે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ  રાખવામાં આવ્યો
નાયબ મુખ્યમંત્રી સામે એટ્રોસીટીની ફરિયાદ ?
આર્મી ની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા પરિવાર તેમજ  ગ્રામજનો એ ભાવભર્યુ હાર્દિક સ્વાગત કર્યુ
પ્રજાપતિ સમાજનું ગૌરવ અને ભાજપ અગ્રણી એવા લાલજીભાઈ પ્રજાપતિ એ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરીને આપી યુવાનોને  પ્રેરણા.
આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા મા રહેતા અને જાગૃત યુવાનો   દ્વારા મિટિંગ નુ આયોજન રાખેલ જેમા બહોળી સંખ્યામાં યુવાનો તથા સુત્રાપાડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો એ હાજરી આપી ને  ઉપસ્થિત રહ્યા હતા.