આજ રોજ સંવિધાન દિન નિમિતે ડીડીઓ સાહેબ
દ્વારા અભ્યાન એજ્યુકેશ ચેરી ટેબલ ટ્રસ્ટ તેમજ RDAM ટીમને
મહામારીમાં જે લોકની સેવા કરી અને સરકારી યોજના લોકો સુધી પહોંચાડી તે બદલ તેમજ RDAM ટીમને મનરેગાના સુંદર કામ માટે DDO તેજસ પરમાર સર દ્વારા બાબા સાહેબનું તૈલ ચિત્ર ભરત કાતરીયા રમેશભાઈ સોંધરવા સંજયભાઈ કાતરીયા ને અર્પણ શ્રમિકોના હિતમા ઉત્તમ કામગીરી કરવામાં આવી સમગ્ર આયોજન વિકી વાઘેલા શાસ્ત્રીનગરના ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું
0 Comments