નાયબ મુખ્યમંત્રી સામે એટ્રોસીટીની ફરિયાદ ?

નાયબ મુખ્યમંત્રી સામે એટ્રોસીટીની ફરિયાદ ? મોરબી જીલ્લાના વાઘપર ગામે નિતિન પટેલે જાહેર સભામાં અનુ.જાતિ સમાજ સામે ગેરબંધારણીય શબ્દો જાહેરમાં બોલી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉપર ગેરબંધારણીય શબ્દો ઉપયોગ કરવાંમાં આવ્યો હતો તો તેની સામે ધોરણસર ફરીયાદ દાખલ થાય તેવી માંગ ઉઠી છે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સામે એટ્રોસીટીની કલમ-૩ (૧) ( R) ( S) મુજબ ગુન્હો નોંધાવવા અમરેલી જિલ્લાના અનુ.જાતિ ના યુવા આગેવાન શ્રી. એ.બી. ચાવડા ઉર્ફે વિકી દ્વારા અમરેલી સીટી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માં આવી

Post a Comment

0 Comments