આજ રોજ ગારીયાધાર શહેર તેમજ તાલુકા ભાજપ પરિવાર દ્વારા ગુજરાત ભાજપના પ્રથમ પ્રમુખ અને પ્રથમ મુખ્યમંત્રી ખેડૂતો અને ગરીબોની ખુબજ ચિંતા કરતા એવા આપણા આદરણીય વડીલ મુરબ્બી શ્રદ્ધેય સ્વ.શ્રી કેશુબાપા પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજ રોજ બપોરે ૪.૦૦ કલાકે ધારાસભ્ય શ્રી કેશભાઇ નાકરાણી નાં કાર્યાલયે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments