આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા મા આવેલ વિસ્તાર મા રહેતા
ધનેશ્વર વિસ્તાર ના કેશુભાઈ રવુંભાઈ રાઠોડ ક્ષત્રિય સમાજ ને A+ ની લોહી ની જરૂર પડતા જનતા ગેરેજ ના યુવાન વાજા ભાવેશભાઈ ને આ વાત ની જાણ થતા ભાવેશ ભાઈ વાજા ત્યાં જયને બ્લડ ડોનેટ કર્યું હતું આ કામ કરી ને માનવતાની ફરજ નિભાવી હતી
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments