*" આમ આદમી પાર્ટી "* *મહુવા તાલુકા/શહેર ટિમ મિટિંગ* નું આયોજન કરવામાં આવ્યું

*" આમ આદમી પાર્ટી "* *મહુવા તાલુકા/શહેર ટિમ મિટિંગ*. આથી આમ આદમી પાર્ટી મહુવા શહેર તાલુકાના તમામ હોદ્દેદારોશ્રીઓ તથા આપણા જિલ્લાના આમ આદમી પાર્ટીના અધિકારીશ્રી હરીસિહ ભાવનગર જિલ્લાના ઉપ પ્રમુખ તથા મહુવા તાલુકાના શહેર પ્રમુખ શ્રી કમલેશ ભાઈ ચૌધરી; મહુવા શહેરના પ્રભારી અરવિંદ ભાઈ ; મહુવા ગ્રામ્ય પ્રભારી વિઠ્ઠલભાઈ ;મહુવા તાલુકાના શહેર મહા મંત્રી રણછોડભાઈ ; મહુવા તાલુકાના ગ્રામ્ય ઉપ પ્રમુખ વિનુભાઇ;એસ સી.એસ.ટી ગ્રામ્ય પ્રમુખ પરેશ ભાઈ શહેર પ્રમુખ એસ સી . એસ. ટી હરેશભાઈ મહુવા તાલુકાના આઈ. ટી સેલ પ્રમુખ કિશન ભાલિયા તથા આ મીટીંગ નો ઉદેશ ચુટણી લગતી તથા પ્રર્વતમાન સ્થાનિક સમસ્યા ને હેતુ હતો ગ્રુપ મીટીંગ ઓજાઈ હતી. રિપોર્ટ : વિઠ્ઠલભાઈ સોલંકી

Post a Comment

0 Comments