સુરત બ્રેકિંગ
સુરત શહેરમાં અમુક જગ્યા ઉપર ભૂકંપ ની તીવ્રતા અનુભવાય....
સુરત શહેર સહીત જિલ્લામાં ૪.૩ ની તીવ્રતા નાં ભૂકંપ નાં આચકાં અનુભવાયા...
સુરતનાં રીંગરોડ વિસ્તારમાં આંબેડકર ભવન શોપિંગ સેન્ટરમાં હાઇડ્રોલિક વિભાગ,બી.આર.ટી.એસ. વિભાગ, પબ્લિક લેબોરેટરી, સરકારી ઓફિસ નાં સરકારી કર્મચારીઓ રોડ પર ઉતરી આવ્યાં...
સુરત શહેરમાં ધરતીકંપનાં આચકાં શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં આવ્યા....
સુરતમાં રાંદેર, અડાજણ, ખટોદરા અને અન્ય વિસ્તારોમાં લોકોએ અનુભવ્યા ભૂકંપનાં આચકાં...
આચકાં અનુભવતાં લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતાં....
રીપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત
0 Comments