ગારિયાધાર ખાતે ભગવા આર્મી સંગઠન દ્વારા મામલાદાર સાહેબ PSI સાહેબ નગર પાલિકા ચિફ ઓફિસર સાહેબ ને આવેદન પત્ર પાઠવ્યું

ગારિયાધાર ગારિયાધાર ખાતે ભગવા આર્મી સંગઠન દ્વારા મામલાદાર સાહેબ PSI સાહેબ નગર પાલિકા ચિફ ઓફિસર સાહેબ ને આવેદન પત્ર પાઠવ્યું આજ રોજ ગારિયાધાર ભગવા આર્મી ના શહેર પ્રમુખ અજયસિંહ ગોહિલ તાલુકા પ્રમુખ ગોપાલ ગોંડલિયા તેમજ સંગઠન ના હોદ્દેદારો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું કે ગારિયાધાર ના વિવિધ વિસ્તારો માં માસ મટન નું વેચાણ કરવામાં આવે જે બિન અધિકૃત વેંચાણ કરવામાં આવે છે તથા જાહેર માં વેચાણ કરવામાં આવે જેને ધ્યાનમાં લઈ જે વધતા જતા માસ મટન ના જાહેર માં થતા વેચાણો બંધ કરાવવા માં આવે જે અમોની ભગવા આર્મી વતી રજૂવાત જેનો તત્કાલ નિકાલ કરવામાં આવે તથા યોગ્ય અમોના પ્રશ્નો નો નિવારણ કરવામાં આવે તેમ અમો ની રજૂવાત છે જો આવનારા દિવસોમાં આ બાબતે કોય યોગ્ય પગલા નહીં ભરવામાં આવે તો ભગવા આર્મી ની ટીમ દ્વારા જનતા રેડ કરવામાં આવશે તેની તમામ જવાબદારી વહીવટી તંત્ર ની રહે છે રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર 7600836071

Post a Comment

0 Comments