આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા મા રહેતા અને જાગૃત યુવાનો દ્વારા મિટિંગ નુ આયોજન રાખેલ જેમા બહોળી સંખ્યામાં યુવાનો તથા સુત્રાપાડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો એ હાજરી આપી ને ઉપસ્થિત રહ્યા હતા.

આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા મા રહેતા અને જાગૃત યુવાનો દ્વારા મિટિંગ નુ આયોજન રાખેલ જેમા બહોળી સંખ્યામાં યુવાનો તથા સુત્રાપાડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો એ હાજરી આપી ને ઉપસ્થિત રહ્યા હતા. જેમા યુવાનો દ્વારા સમાજને ઉપયોગી થવુ. લોકો ને ઉપયોગી થવુ. લોકો ને થતા અન્યાય અત્યાચાર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો લોકો ની મદદ કરવી કોય પણ સમાજ હોય સુખઃ દુખ મા ભાગીદાર બનવુ એવિ જય જનતા ગેરજ યુવા ટિમ દ્વારા હાકલ કરી હતી.અને મિટિંગ નું કાર્ય પૂર્ણ કર્યું હતું રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments