અભ્યાન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી મોટા ભાગે ગામના લોકોને કઈ યોજના ક્યારે આવી અને ક્યારે જતી રહી તે ખ્યાલ જ નથી હોતો ગરીબ માણસોને લાભ મળે તે માટે અભ્યાસ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ નું શ્રમિકોના હિતમાં ઉત્તમ કાર્ય
સંજયભાઈ કાતરીયા દ્વારા માહિતી આપવામાં આવી
0 Comments