ખાખરીયા ગામે આદર્શ ગામ યોજના અંતર્ગત બેઠક યોજાઈ
20 લાભાર્થીઓને ઈ શ્રમ કાર્ડ આપવામાં આવ્યા
સાંસદશ્રી આદર્શ ગામ યોજના અંતર્ગત આજ રોજ ખાખરીયા ગામે ગામલોકો સાથે બેઠક, મુલાકાત કરી સ્થાનિક સ્તરે સુવિધાઓ અંગે ચર્ચા વિમર્શ કરીને કામોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ખાખરીયા ગામે ઈ શ્રમ કાર્ડ માટેનો કેમ્પ કરી ૨૦ જેટલાં લાભાર્થીઓને ઈ શ્રમ આપવામાં આવેલ છે.
રિપોર્ટર : અયુબ રાઠોડ ભાવનગર
0 Comments