ધામળેજ ની આદર્શ પ્લે હાઉસ સ્કૂલમાં નાના બાળકો દ્વારા હોળી ધૂળેટી પર્વ ની ઉજવણી કરાઈ..

ધામળેજ ની આદર્શ પ્લે હાઉસ સ્કૂલમાં નાના બાળકો દ્વારા હોળી ધૂળેટી પર્વ ની ઉજવણી કરાઈ..
સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામ ખાતે આવેલ શ્રી રામભગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ પ્લે હાઉસ સ્કૂલમાં આજે નાના બાળકો દ્વારા હોળી તેમજ ધુળેટી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી
જેમાં નાના બાળકો દ્વારા ગુલાલ ના કલર ની છોળો વચ્ચે એક બીજા ને ઉડાડીને મોજ મસ્તી સાથે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી આતકે શાળાના સંચાલક મેરૂભાઈ વાળા, માનસીગભાઈ કામળીયા સ્ટાફમાં સંજનાબેન ચૌહાણ, તેજલબેન સેવરા, સવિતાબેન વાળા સહિત પણ બાળકો સાથે ની ઉજવણીમાં જોડાયા હતા.... રિપોર્ટ.શૈલેષભાઈ વાળા પ્રાંચી તીર્થ

Post a Comment

0 Comments