ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામ માં નવરાત્રી મંડળ દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી અને રાસ ગરબા અને નાગ મતિ નાગ વાળો ખેલ પણ રમવામાં આવ્યો નવરાત્રી મંડળ દ્વારા પણ બધો ખર્ચો ઉપાડવામાં આવે છે અને બીલા ગામ ના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને બહાર ગામથી લોકો જોવા પણ આવેલ હતા અને 9 નોરતા બિલા ગામે નવરાત્રી મંડળ અને નવરાત્રી ચોકમાં ખૂબ સારા એવા નાટકો અને રાસ ગરબા રમઝટ સાથે રમવામાં આવે છે અને ગામના આગેવાનો અને નવરાત્રી મંડળ ના આગેવાનો તેવા રમેશ દાદા જાની અને દેહુર ભાઈ ભુવા દ્વારા ખુબજ સરસ કામ ગિરી કરવામાં આવી હતી
રીપોર્ટર અકરમ અગવાન
0 Comments