ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકા ના કુંભણ ગામના દલિત યુવક મરવા મજબૂર કરનારા આરોપીઓ મા ત્રણ આરોપી પકડી લેતા મૃતદેહ સ્વીકાર્યું !

*ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકા ના કુંભણ ગામના દલિત યુવક મરવા મજબૂર કરનારા આરોપીઓ મા ત્રણ આરોપી પકડી લેતા મૃતદેહ સ્વીકારી ને રાહુલ પડ્યા ની સમશાન યાત્રા નીકળી* ભાવનગર જિલ્લા ના પાલીતાણા ના તાલુકા ના કુંભણ ગામ નો દલિત યુવાન રાહુલ પડયા ઍ આત્મહત્યા કરી લેતા મરવા મજબૂર કરનાર આરોપીઓ વિરુદ્ધ છેલ્લા બે દિવસથી ધરપકડ કરવા ઉગ્ર માંગ કરવામાં આવેલી હતી છેલ્લા બે દિવસથી મૃતદેહ હોસ્પિટલ માં પડ્યો રહ્યો હતો આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોએ મૃતદેહ નો સ્વીકારવાનો કર્યો હતો ઇનકાર આજ રોજ આરોપીઓ પકડાયા બાદ મૃતકના ના પરિવાર જનો ઍ મૃતદેહ સ્વીકાર કરવા મા આવ્યો હતો અને પોલીસ અને દલિત સમાજ ની લડત નો અંત આવ્યો પરંતુ હજી બે આરોપી ઝડપથી ઝડપી લેવા માંગ ઉઠી રહી છે આખિર ત્રણ આરોપીઓ પોલીસમાં હાજર થતાં અન્ય બે આરોપીઓને પકડી પાડશે પોલીસ આજ રોજ. મૃતકના પરિવારજનો અને ગામ લોકો બહોળી સંખ્યામાં અંતિમયાત્રા વિધિ માટે સ્મશાન યાત્રા કાઢી આખરે દલિત સમાજની ન્યાયિક જીત થઈ રાહુલ ને પરમ કૃપાળુ પરમાત્મા તેમના સત ગત દિવ્ય આત્મા ને પરમાત્મા ૐ શાંતિ અર્પે એવી પ્રાર્થના કલમ વિર ન્યૂઝ પરિવાર દ્રારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments