ગારીયાધાર તાલુકાના ઠાંસા થી ઘોબા જવાના રસ્તે શેત્રુજી નદીનાં કોજ જે પર થી થ્રી વ્હીલ ટેમ્પો પસાર થતા સમયે ટેમ્પા ના ડ્રાઈવર બુધાભાઇ નાનુભાઈ વાઘેલા ઉંમર 39 રહે.પાલીતાણા

ગઈ કાલે સવારે 10.વાગ્યાં અનુસાર પાલીતાણા નો યુવાન ઠાંસા શેત્રુજી મા પાણી મા પડીગયેલ મળેલ નથી એની આજ વહેલી સવારે ફરી શોધ ખોળ શરૂ કરવા મા આવી રહ્ય છે.. આજ રોજ ગારીયાધાર તાલુકાના ઠાંસા થી ઘોબા જવાના રસ્તે શેત્રુજી નદીનાં કોજ જે પર થી થ્રી વ્હીલ ટેમ્પો પસાર થતા સમયે ટેમ્પા ના ડ્રાઈવર બુધાભાઇ નાનુભાઈ વાઘેલા ઉંમર 39 રહે.પાલીતાણા નદીના પાણી માં પડી જતાં ડુબી ગયેલ છે. BMC fire team નગરપાલિકા પાલિતાણા નગરપાલીકા મહુવા નગરપાલીકા ગારીયાધાર ના તરવૈયા તથા સ્થાનિક તરવૈયા મારફતે શોધ ખોળ કરવાં છતાં મળી આવેલ નથી. હાલ અંધારુ થયેલ છે. જંગલી જાનવરો વાળો વિસ્તાર છે. રાત ના અંધારા માં શોધ ખોળ કરી શકાય તેમ ન હોય, હાલ કામગિરી બંધ કરેલ છે. વહેલી સવારે ફરીથી શોધ ખોળ ચાલુ કરવામાં આવશે. જે જાણ થવાં વીનંતી છે. રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments