ગારીયાધાર નો આશ્રમ રોડ બન્યો અકસ્માતી રૂપ ..!!!

*ગારીયાધાર નો આશ્રમ રોડ બન્યો અકસ્માતી રૂપ.!!* પ્રતિનિધિ:મુકેશ કંટારીયા ગારિયાધાર અહીંયા અવારનવાર લોકો લપસીને પડી રહ્યા છે રજુઆત કરે તો કોને કરે કેમ ધારા સભ્ય ને હરિ રસ ખારો લાગે કેમ.. કોંગ્રેસ ના તેતાઓ ને આ સમસ્યા કેમ દેખાતી નથી કે. ત્યાં ચાલ્યાજ ન હોય કે. કેમ.? જાણે આ પુલ નું આયુષ પૂરું થઈ ગયું હોય તેવુંજ કંઈક જણાય રહ્યુ છે.. ત્યાં થી નીકળતા રાહદારિઓ ગામ લોકો ની વેદના શુ. તંત્ર ધ્યાનમાં લેવા માંગતું નથી કે. કેમ.? ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાની નગરપાલિકા આમ તો વિકાસ ના મસમોટા ગુણગાન ગાય છે .છતાં ગારીયાધાર ના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ અનેક સમસ્યાઓ આ બધું છેવાડા ના જ વિસારો મા કેમ.. કેમ નહીં ધારા સભ્ય ના ઘર ની બાજુ મા કોઈ સમસ્યા..? કેમ નહીં નગર પાલિકા પ્રમુખ ના ઘર ની બાજુ મા કોઈ સમસ્યા. કેમ સુટાયેલ ભાજપ. કોંગ્રેસ ના સભ્યો ના વિસ્તારો મા.. કેમ.. કેમ નહીં હોય.. આવા અનેક સવાલો થઈ રહિયા છે. છતાં આ લોકોના પ્રશ્નો સાંભળવા વાળું કોઈ નથી .અમુક છેવાડા ના વિસ્તારો મા અનલીગલી બીજ કાયદેસર સાર્વજનિક જગ્યા ઓ ઉપર મકાનો ઠોકી દીધા છે. કેમ ત્યાં કોઈ દબાણ નહીં કેમ ત્યાં કોઈ સર્વે નહીં.. જો સાચો સર્વે કરવા મા આવે તો 50% જેટલું દબાણ આવે જ્યાં માથા ભારે તત્વો જેવો વર્ષો થી વાળી બેઠેલા વંડા કરી દીધેલ હોય જ્યાં સ્કૂલ થવી જોય ત્યાં વાડા અને મકાનો રાતો રાત પાસ થઈ જતા હોય. નગર પાલિકા નોટિસ ઉપર નોટિસ આપે અને અંદર ખાને મિલી ભગત થતું હોય તેવું પણ હોય શકે. વર્ષો થી સ્કૂલ નું ઠેકાણું નથી 110.બાળકો હોવા સતા. ત્યાં આંગણ વાડી તરફ જવાનો રસ્તો ગેરકાયદેસર દબાણ કરેલો સારી કેડી પણ ન રહેવા દેતા ભૂમાફિયા ઓ ને કેમ કોઈ સપોર્ટ કરી શકે. કેમ ત્યાં નાના નાના બાળકો ને એક થી બે કિલોમીટર ગામ મા ચાલી ને ભણવા જવુ પડે શુ આને વિકાસ કહેવા મા આવતો હશે ખરો... શુ આગળ પુલ હોય અને એક બેઠો પુલ હોય ત્યાં દર ચોમાસે પાણી આવતા પૂર આવતા સામ સામા બાળક વાલીઓ જોતા હોય કે ક્યારે હું સામા કાંઠે જયસ. આવું કોઈ દિવસ જોયું છે સત્તાધિશો ઍ.. શુ વિકાસ ની વાત ક્યાં મોઢે કરી રહ્યા શો.. પહેલા છેવાડા ના વિસ્તાર મા એક સ્કૂલ તો સારી બનાવો.. કેમ ત્યાં દબાણ છે ઍ માટે સ્કૂલ નહીં થતી હોય.. સમસ્યા તો છેવાડા ના વિસ્તારો મા ઠાસો ઠાસ ભરેલી છે.. ખેર... આવી જ એક સમસ્યા ગારીયાધાર ના આશ્રમ રોડ પાસે આવેલા પુલની છે .અહીંયા આવેલ ખારા નદીમાંથી વરસાદી પાણી કેટલાય સમયથી પુલ પરથી પસાર થઈ રહ્યું છે .ત્યારે અહીંયા લિલ થઈ ગઈ છે .જેથી આ વિસ્તારમાં અવારનવાર લોકો લપસીને પડી રહ્યા છે . ઘણી વખત તો અહીંયા પડવાથી લોકોને ગંભીર ઇજાઓ પણ થઈ છે .ત્યારે અનેક વખત અહિયાના રહીશોએ રજુઆત કરી છે .છતાં નગરપાલિકા આનો કોઈ નિવાડો લાવવા માટે તૈયાર નથી . ત્યારે લોકો એવું પૂછી રહ્યા છે કે... શું. ચૂંટાયેલા સભ્યો પ્રજાના લોકો પાસે માત્ર મત માટેજ આવે છે. કેમ પ્રજા સાથે આવો અન્યાય વર્ષો થી થઈ રહ્યો છે.. કેમ ત્યાં કોઈ નિકાલ નહીં આવતો હોય..?

Post a Comment

0 Comments