*ગારિયાધાર ના ટૉળપાણાં વિસ્તાર મા આવેલું મોગલ ડાયમંડ હીરાના કારખાના મા રજાના દિવસે પણ શેઠ શ્રી ઓ ઍ કારીગરો ને નાસ્તો કરવા મા આવી રહ્યો છે*
ભાવનગર જિલ્લા નો ગારિયાધાર તાલુકા ની ટૉળપાણા સોસાયટી મા
આ મોગલ ડાયમંડ નામ ના કારખાના મા અઢારે વર્ણ કામે બેસતા હોય તેમની સાથે મિત્ર ની જેમ કોઈ ભેદ ભાવ ન જાણતો હોય ને એક થાળી મા સાથે જમતા હોય. અવાર નવાર આ કારખાના ના માલિકો. શેઠ શ્રી સંજય ભાઈ કે સરવૈયા અને બીજા શેઠ શ્રી જયસ ભાઈ આર ડાભી જેવો દર શનિવારે કારીગરો ને નાસ્તો કરવા મા આવતો હોય. અવ નવી સ્વાદિષ્ટ વાનગી ઓ કારખાને તથા બહારથી બનાવરાવી ને કારીગરો જમાડવા મા આવતી હોય છે અને કારખાના ના તમામ કારીગરો ભાઈઓ બહેનો ને હર હમેશા સંભાળ રાખતા હોય કોઈ વારો તારો કર્યા વગર અને એટલું નહીં પણ આ કારખાના મા મંદી હોય કે તેજી આ કારખાનું કોઈ દિવસ વેકેશન નથી પડ્યું અને કોઈ ભાવ તોડવા મા નથી આવ્યો તેવા દાખલા છે વહેપારી ઓ જાણે સજ્જડ બંધ હોય ખમથી ઘર સુરત મુંબઈ ભાવનગર ના વહેપારીઓ ના સંપર્ક મા આ બન્ને શેઠિયા ઓ હોય અને જીણી જાડી બન્ને સાઈઝ ના હીરા મંગાવી ને કારીગરો ને સંતોષ પૂર્વક રાજી રાખેલ હોય અને કારીગરો ભાઈયો બહેનો ને પૂરતી રોજી રોટી પણ પુરી પાડનાર અને ટાઈમ ટુ ટાઈમ પગાર પણ ત્યાં થઈ જતો હોય આવા દયાળુ પ્રેમ ભાવ વાળા બન્ને શેઠ શ્રી ઓ ને સૌ સૌ સલામ સાથે અભિનંદન પાઠવે છે કારીગર મિત્રો..
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments