*ગારિયાધાર મા સૂર્યદેવનું પ્રતિબિંબ અદભુત નજારો આપ્યો!*
ભાવનગર જિલ્લાના ગારિયાધાર મા કુદરતનો અજીબો-ગરીબ કરિશ્મા ની કિરણો આકાશથી જમીન પર પ્રતિબિંબ પાડી રહી હોય તેમ નજારો લોકો અનુભવી રહ્યા છે હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં એકાએક પલટો આવતા ક્યાંક અમીછાંટણા તો કયાંક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી નો લોકો અનુભવ મહેસૂસ કરી રહ્યા છે ત્યારે કુદરત ની કૃપા કેવા સમયે કઈ કરવત આપે એ માનવજાત પારખી શકે તેવી દ્રષ્ટિ ક્યાં!!! ભાવનગરના ગારીયાધાર ખાતે આજરોજ તારીખ 9-10-2021 ના રોજ સાંજે આથમતી સંધ્યાએ આશરે છ વાગ્યાના સુમારે ગારિયાધારમાં સૂર્યદેવનો પ્રકાશ ની કિરણો અદભુત પાણીમાં પ્રતિબિંબ આપી કુદરતની કલાકારની કલા ના દ્રશ્યો સ્થાનિક પત્રકારની કેમેરામાં કેદ થતા સમાચાર બની છે!
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments