*ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકાનું કુંભણ ગામનો દલિત સમાજ ના પુત્ર આત્મ હત્યા મરવા મજબૂર કરનાર સામે ઉગ્ર આક્રોશ..*
પાલીતાણા રુલર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ ફરિયાદ ની આની આના કાનીકરતા કોઈ રાજકીય મોટુ માથું સમગ્ર મામલો દબાવી દેવાની લોકો માં ચર્ચા
ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકાના કુંભણ ગામમાં રહેતા રાહુલ ભાઈ નરશી ભાઈ પડાયા નામનો યુવક ગામના ઢોર પૂરી દેનાર ની સામે ઢોર છોડી દેતા ગ્રામજનોમાં લોકોએ સ્યુગત સહિયો કરીને રૂલરપોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ ત્યાર બાદ પોલીસ દ્વારા લોકોની ફરિયાદ લઈને ભોગ બનનાર ને પોલીસ દ્વારા પોલીસ કસ્ટડીમાં લઈ ચોવીસ કલાક રાખેલ અને તેના ઉપર ઢોર મૂંઢ માર મારી ચોવીસ કલાક લોકબ માં પૂરી દીધેલ અને અત્યાચાર ગુજારેલા ત્યાર બાદ જામીન મળતાં ગામના પાંચ વ્યક્તિ ની ધાક ધમકીઓથી અને માર મરેલો આ યુવક ડરી ગયો હતો અને પોતાના ઘરે જય ને પંખા ઉપર દોરડા વડે ગળે ફાસો ખાઈ આત્મ હત્યા કરી લેતા તેના ઘેરા પ્રત્યે ઘાતોપડ્યા હતા યુવક ની આત્મ હત્યા બાદ સ્થાનિક સરકારી હોસ્પિટલ પાલીતાણા ખાતે લઇ જઇ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી દીધેલ ઘટના સ્થળે ટાઉન પોલીસ પીઆઈ રૂલર પીએસાઈ સીપીઆઈ સયુંકત પોલીસ કાફલો હોસ્પિટલ પોચી ગયેલ અને આત્મહત્યા કરનાર ની એફ આરલેવાની આનાકાની કરતા હતા ત્યારબાદ સમાજ ના આગેવાનો દ્વારા ભાવનગર એસપી સહિતના અધિકારી ઓને જાણ કરેલ સમગ્ર મામલે પત્રકારો પોલીસ ને મળતા આ બાબત પૂછતા સવાલ નો જવાબ આપવાના બદલે પત્રકારો સાથે પોલીસ દ્રારા ગેરવર્તન કરેલ અને પત્રકારો ને ત્યાંથી ચહાલ્યા જવા કહેલ પત્રકાર દેશ ની ચોથી જાગીર થંભ કહેવાય કેમ પત્રકાર સાથે પોલીસ આવું વર્તન કરી શકે. શુ પત્રકાર ને કવરેજ નહીં કરવાનું શુ પોલીસ કહે એમ મન માની સલાવી લેવાની આમ સમગ્ર મામલે પોલીસ આમામલા ઉપર સત્ય ઉપર પડદો નાખતા હોય તેવું સ્પષ્ટ થઇ રહિયું છે પોલીસ કોઈ રાજકીય દબાણ ના કારણે ફરિયાદ ના લેતા ગઈ કાલની લાશ પોસ મોર્ટન કરેલી ડેટ બોડી નોકબજો સ્વીકારવાની ના પાડી દેતાં ચકચાર મચી ગઇ છે આ દિશામાં ઉચ્ચ પોલીસ ઓફિસર દ્વારા ટતસ્ત તપાસ કરી દોષિતો ઉપર કડક પગલાં લેવામાં આવે અને મૂંગા પશુઓ ગોધી નાખનાર સામે પણ પગલાં લેવામાં આવે તેવી દલિત સમાજ ની માંગ ઉઠી છે
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments