ગારિયાધાર તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગારીયાધાર માં આતંકવાદીઓના પૂતળા દહન કર્યક્રમ યોજવામાં આવ્યો
*ગારીયાધાર*
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આજ રોજ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં કાશ્મીર માં જે આંતકવાદી ઓ દ્રારા હિન્દુ ભાઈ ઓની હત્યા કરવામા આવી છે તેના વિરોધ માં આજ રોજ ગારીયાધાર ના વાલમ ચોક ખાતે આંતકવાદી ઓના પુતળા બનાવી પુતળા દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . આ તકે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ ના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા .
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments