*ગારિયાધાર ના મોરબા ગામે પારઘી વાસ રોડ રસ્તાઓ અને સ્ટ્રીટ લાઈટો થી વિંચીત અનેક વખત રજુઆત નું પરિણામ સુન્ય... !!"*
પ્રતિનિધિ મુકેશ કંટારીયા ગારિયાધાર
ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા નું ખોબા જેવડું ગામ જ્યાં અનુસૂચિત સમાજ સાથે વર્ષો થી જાતિ ભેદ ભાવ થયો હોય તેવા દ્રશ્યો સર્જાણા છે. અનેક વખત ત્યાં ના રહીશો ઍ સરપંચ પાછે આ સમસ્યા ની રજુઆત લય ને ગયા કોણ જાણે ત્યાં રહેલી સમસ્યા નું નિવારણ નહીં આવતું હોય. ત્યાં કાયદેસર પેવિંગ બ્લોક ડામર જોયો નથી શુ.. ત્યાં રહેતા લોકો ને ક્યારે રોડ રસ્તા અને પુલ નો લાભ મળશે..?
જ્યાં એક થી બે વર્ષ પહેલા ત્યાં ના રહીશો ઍ ધારા સભ્ય કેશુભાઈ ને આ વિશે જાણ કરેલી કે અમોને અહીંયા એક પુલ બનાવરાવી આપો. ધારા સભ્ય ઍ એલોકો ની વાત સાંભળી અને ત્યાં ના મોરબા ગામ ના સરપંચ ને કહ્યું પણ કેમ સરપંચ આવી અનેક સમસ્યા ઓ થી હાથ ઉંચા કરી રહ્યા હછે.. કેમ. શુ સરપંચ ની ફરજ બહાર ની વાત હછે કે. કેમ. શુ આ લોકો ને ત્યાં આવેલી બજાર મા પાકો રસ્તો થવો શુ.. જરૂરી નહીં હોય કે કેમ.. ત્યાં થી નીકળવું બાઈક શુ.. પણ સાયકલ અથવા ચાલી ને નીકળવું મુશ્કિલ બની સુક્યું છે..?
ત્યાં થી પડતા આખડતા ત્યાં ના અનુસૂચિત સમાજ ના લોકો ની વેદના આખરે ધારા સભ્ય અથવા તો શુ સરપંચ શ્રી ઓ સાંભળશે ખરી..?
અનેક સવાલો થઈ રહિયા છે ત્યાં નો આ વિસ્તાર જેવો કે પારઘી વાસ કાયમિક ધોરણે અંધકાર મા ઘેરાએલો રહે છે. ત્યાં સ્ટ્રીટ લાઈટ ના ધાંધિયા છે હાલ થી ત્યાં કોઈ લાઈટ જેવું નામ. લોકો રાત્રી ના સમય મા કેમ ત્યાં થી નીકળ તા હશે બાઈક લય ને ચાલનાર વેકતી બાઈક નું હેન્ડલ પકડે કે લાઈટ માટે ટોસ અથવા તો ફોન પકડે ક્યાં ખાબકે ક્યાં નહીં જેવી દશા કાયમિક ધોરણે સર્જાણી છે. ત્યાં રહેતા લોકો ની માંગ છે કે અમોને બજાર મા રસ્તો અને બહાર રોડ પર એક પુલ અને સ્ટ્રીટ લાઈટ જેવી સમસ્યા થી કાયમિક ધોરણે નિવારણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.. ઝો
0 Comments