દેશ અને રાજ્યમાં વિદેશી ચાઇનીઝ ફટાકડા અને દેવી-દેવતા ફોટા લગાવે તૂના પર પ્રતિબંધ મૂકવા માગણી

દેશ અને રાજ્યમાં વિદેશી ચાઇનીઝ ફટાકડા અને દેવી-દેવતા ફોટા લગાવે તૂના પર પ્રતિબંધ મૂકવા માગણી રાજુલા પુર્વ પ્રમુખ ચિરાગ બી જોશી દ્વારા ભારત સરકાર ગૃહ મંત્રાલય અને રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી પત્ર પાઠવી રજુઆત કરી દેશમાં દિપાવલી પર્વ નજદિક છે જેવા માં બ્લેક ફટાકડા અને દેવી દેવતા ફોટો વાળા ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવા માગણી રાજુલા પુર્વ પ્રમુખ નગર પાલિકા ચિરાગ બી જોષી દ્વારા મૂખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશ ગૃહ પ્રધાન શ્રી અમીતભાઈ શાહ પત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરી પ્રતિબંધ મૂકવા કલેકટર શ્રી ઓ તથા કમિશનર શ્રી ઓ ચાઇનીઝ ફટાકડા વેચાણ સંગ્રહ બ્લેક ફટાકડા દેવી દેવતા ચિત્રોફોટો ફટાકડા પ્રતિબંધ કરવા માંગ કરી છે અબોલ પક્ષીઓ ના મૃત્યુ અને આવાજ થી બચ્ચા માલા પડી નિચે પડે છે અને પર્યાવરણ નુકસાન તેમજ ઓક્સીજન કમી છે અને તૌકતૈ વાવાઝોડું કરોડો વૃક્ષો પડી ગયાં છે રાજ્ય મોટા શહેરોમાં ઓક્સિજન કમી નોંધાઈ છે જેવા માં બ્લેક ફટાકડા વિદેશી ચાઇનીઝ ફટાકડા ભગવાન ફોટો વાળા ફટાકડા સખ્ત પ્રતિબંધ કરવા જોષી એ લોકો માંગ સમય ની માંગ દેશમાં વિદેશી હૂંડિયામણ ભારણ જાહેર જનતા ને પણ ટીવી દૈનિક પત્ર દ્વારા વિદેશ વસ્તુ કલર ફટાકડા સીરીઝ દિવડા આપડા દેશમાં બનેલી વસ્તુઓ વાપરવામાં આવે અપિલ પણ જોષી કરી છે પ્રધાન સેવક મોદી જી સ્વચ્છતા અભિયાન વૃક્ષો વાવેતર પ્લાસ્ટિક પ્રતિબંધ છે જેવા માં પર્યાવરણ જતન ખુબ જરૂરી છે જે જણાવ્યું છે રિપોર્ટર ઝુબેર કાઝી

Post a Comment

0 Comments