અભિનેતા ,ગીત-સંગીતનાં પ્રસિદ્ધ કલાકાર અને પૂર્વ ધારાસભ્ય, સુપરસ્ટાર શ્રી નરેશકુમાર કનોડિયાના નિધન

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા ,ગીત-સંગીતનાં પ્રસિદ્ધ કલાકાર અને પૂર્વ ધારાસભ્ય, સુપરસ્ટાર શ્રી નરેશકુમાર કનોડિયાના નિધનના સમાચાર દુઃખદ છે. પ્રભુ દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના. ૐ શાંતિ

Post a Comment

0 Comments