આજરોજ મોરબી જિલ્લામાં વોર્ડ નંબર 10 માં. ભાજપના કાર્યકરોએ મિટિંગનુંઆયોજન સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા

આજરોજ મોરબી જિલ્લામાં વોર્ડ નંબર 10 માં. ભાજપના કાર્યકરોએ મિટિંગનુંઆયોજન કરવામાં આવેલ હતું મિટિંગમાં આજરોજ માનનીય વિજયભાઈ રૂપાણી ના ધર્મ પત્ની અંજનાબેન રૂપાણી મીટીંગમાં પણ આવવાના હતા મિટિંગમાં હાજરી આપી શક્યા નથી.જો ટાઈમે.અધિકારીઓ ટાઈમે.નથી આવતા તો પ્રજાના કામ.ટાઈમે..કેવીરીતે. થશે.અને ભાજપના કાર્યકરો દ્વારા આજરોજ મીટીંગ કે એમાં વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની આવીને પ્રચાર કરશે અને તમારી સમસ્યાનો ઉકેલ અચૂક લાવસે સરકારશ્રીના નિયમ મુજબ કોઈપણ રીતનું આયોજન કરવામાં આવેલું નથી. મીટીગ.મા.હેન્ડ સેનિટાઈઝર કરવામાં નથી આવ્યૂ. ટેપેચર ગન પણ રાખવામાં નથી આવી. અધિકારીએ માસ પણ નથી બાધા જો આવા લોકોને તો ૨૦૦ માણશ. ભેગાકરવાની મંજૂરી સરકાર આપતી હોય તો કોરોનાનું સંક્રમણ વધે કે ઘટે.. સરકાર શ્રી ના.કાયદા ના ધજાગરા થયા

Post a Comment

0 Comments